આખો દિવસ વીતી ગયો, સૌએ શિક્ષકોને ખુબ સારી રીતે શુભેચ્છાઓ પાઠવી,
મેં પણ એમને દિલ થી આપી, જે શિક્ષક નથી પણ એમની શિક્ષા શિક્ષણ તરીકે કામ લાગી.

શાળા એં જતા પહેલા માતૃભાષા શીખવાડનાર માતા, ને હું શુભેચ્છા પાઠવું છું,
જગમાં સૌથી પહેલા સાચું બોલવા માટેની શીખ આપનાર, પિતા ને હું શુભેચ્છા પાઠવું છું,
હળીમળી સંપી ને રહેવા અને સભ્યતા ને આચરવાનું કહેતા, બહેન ને હું શુભેચ્છા પાઠવું છું,
લડી ઝગડી ને પણ સાથ ના છોડવાની મિત્રતા ના પાઠ ભણાવનાર, મિત્ર ને હું શુભેચ્છા પાઠવું છું,

નાત જાત ના ભાવ છોડી રોટલીનો સરખો સ્વાદ બતાવી ખવડારનાર, પાડોશી ને હું શુભેચ્છા પાઠવું છું,
માણસ મને બનાવી, માણસાઈ શીખવા નિશાળે મને મુકનાર એં હાથ ને, હું શુભેચ્છા પાઠવું છું,

ઉપર દર્શાવેલા દરેક સંબંધ ને મૈ અલગ કર્યા,
સાચું કહું તો એં દરેક ને શિક્ષક, તમારા સંદર્ભ માં કહ્યા.

માતૃભાષા શીખવાડનાર. સત્ય નો માર્ગ દોરનાર
સંપ નો સુર સંભળાવનાર, મિત્ર બની પાસે અમને રાખનાર,
પરસ્પર એકબીજાથી ભાઈચારો દાખનાર, નાત જાત છોડી એક થાળ માં જમાડનાર,
ભગવાન માત્ર છે જીવ આપનાર, પણ શિક્ષક તમે છો મને માણસ બનાવનાર.

ઉચ-નીચ, જાત-પાત, ગરીબ-ધનવાન સૌ,
એમને મન એક સમાન, એવા શિક્ષક ને મારા આદર પ્રણામ.

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ.
મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે
મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે
–

સવાર માં ઉઠી ને આખો ખોલતા પહેલા કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે …..
મંદિર માં ભગવાન ના દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે ….
આખા દિવસ નો થાક જેની સાથે બેસવાથી માત્ર કલ્પના થી જ દુર થઇ જાય એ પ્રેમ છે …..
માથું ખોડા માં મુકીને લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ છે…
લાખ પ્રયત્નો છતા જેને નફરત ના કરી શકો ભૂલી ના શકો એ પ્રેમ છે….
આ વાંચતી વખતે જેનો ચહેરો નજર સામે દેખાય તેની શાથે પ્રેમ છે ………

0 comments:
Post a Comment