રડતી આંખો ને હસાવનાર કોઈ નથી , હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી , આંશુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી …..
દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.
દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.
નદી નાળા તળાવ સાથે શહેર પણ છલકાઈ ગયા,
મન મહેક માટી સાથે મબલક પાક પણ મલકાઈ ગયા.

ખડક પથ્થર કાંકરી રોડ થી દૂર તણાઈ ગયા,
નાના મોટા કઈક લોકો પુર માં ઘર વિહોણા થઇ ગયા.

સ્કૂલો કોલેજો માં રજા પડતા છોકરાઓને મઝા પડી ગયા,
જે લોકો ઓફીસ પ્હોંચી ગયા એં કામમાં ફસાઈ ગયા.

દૂધ શાક અને ખાણીપીણી ના ભાવ આકાશે પહોચાડી દીધા,
વધુ આવક કમાવવાની લાલસામાં લોકો માણસાઈ ભૂલી ગયા.

ઉકળાટ આળસ અને અકળામણ તો જાણે દોટ મૂકી ભાગી ગયા,
શરદી ઉધરસ તાવને તો દૂર વરસાદે ભગાડી દીધા।

પાણી ભરેલા વિસ્તાર હાંકી જાતે શુરવીર સાબિત થઇ ગયા,
જે લોકો નથી રહ્યા એં લોકો તારી સામેની લડત માં હારી ગયા.

આમતો વરસાદ, પ્રકૃતિ ને હરિયાળી આપી ગયો
રોજ કમાઈ ને ખાનારા માટે શ્રાપિત સાબિત થયો.
હૈ કુદરત તને હજી સુધી જોયો નથી, પણ તું જેવો બી છે,
ફરી તારી સામે અમને ઝૂકવા પર મજબૂર કરી ગયો.

૭ વાર (Week) આપશે તમને નવી સવાર,
અધૂરા સવાલના શોધવા જવાબ.
આજે નહિ તો કાલે, જરૂર મળશે જવાબ,
ખાલી જગ્યા સમજીને, જો કરશો નવી શરૂઆત.
અધૂરા સવાલના શોધવા જવાબ.
આજે નહિ તો કાલે, જરૂર મળશે જવાબ,
ખાલી જગ્યા સમજીને, જો કરશો નવી શરૂઆત.
શુભ શરૂઆત, શુભ સવાર.
“જેવું કરો તેવું ભરો”, એવી ભાવના ના રાખશો,
હૈ પરમાત્મા, એં આત્મા ને સાચી શાંતિ આપજો.

અમને તમારા બાળ ગણી રાખજો, પણ માન એમને આપજો,
ટાઢ માં તન સાલ બની અને તાપ માં હાથ છાંવ બની માથે રાખજો,
હૈ પરમાત્મા, એં આત્મા ને સાચી શાંતિ આપજો.
ટાઢ માં તન સાલ બની અને તાપ માં હાથ છાંવ બની માથે રાખજો,
હૈ પરમાત્મા, એં આત્મા ને સાચી શાંતિ આપજો.
કર્કશ એમની વાણી પર ધ્યાન તમે ના આપી, લાગણીયો એમની જાણજો,
કોક વખત ની માંગણી, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પૌત્ર, કે પૌત્રી ને જોવાની પૂરી પાડજો
હૈ પરમાત્મા, એં આત્મા ને સાચી શાંતિ આપજો.
કોક વખત ની માંગણી, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પૌત્ર, કે પૌત્રી ને જોવાની પૂરી પાડજો
હૈ પરમાત્મા, એં આત્મા ને સાચી શાંતિ આપજો.
પપ્પા નો માર, મમ્મી નો વ્હાલ, દાદા ની દવા, દાદી ના ચશ્માં,
નાના ભૂલકાની કાલીઘેલી વાણી, કિટ્ટા બુચ્ચા ભાઈ બહેન ની હજી નથી ભૂલાણી.
આટલી ભાગદોડ ભરી ઝીંદગીમાં સારું છે શ્રાધ ના દિવસો મળી ગયા,
મારી એમની સાથેની સંકળાયેલી યાદો ને ફરી મારા માં જીવિત કરી ગયા.

પુત્ર/પૌત્ર : આજના ભવમાં મેં નથી ખુબ સફળતા સાધી, પણ એટલી સદ્ધરતા મેં જરૂર છે દાખવી,
તમારા દાન, દક્ષિણા, અને પરોપકારી વલણ ને, મેં મારા જીવન માં છે ઉતારી.

પુત્રી/પૌત્રી : આજ ના ભવમાં હું નથી માતા સારી તમારા જેટલી થઇ શકવાની,
પણ, તમારી શીખ અને શિક્ષા ને મેં આજે પણ સાસરિયામાં મારા વતી છે વખણાવી.

તમે પરમાત્મા છો, એટલે વગર માંગે આટલું તો તમે આપશોજ,
અમે સૌ પૂર્વજો ને યાદ કરીએ છીએ, બસ આ યાદ ને એમના મન સુધી પહોચાડજો…………
અમે સૌ પૂર્વજો ને યાદ કરીએ છીએ, બસ આ યાદ ને એમના મન સુધી પહોચાડજો…………
“જેવું કરો તેવું ભરો”, એવી ભાવના ના રાખશો,
હૈ પરમાત્મા, અમારા પૂર્વજોને ને સાચી શાંતિ આપજો.

0 comments:
Post a Comment