Thursday, August 29, 2013

સવાર માં ઉઠી ને આખો ખોલતા પહેલા કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે …..
મંદિર માં ભગવાન ના દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે ….
આખા દિવસ નો થાક જેની સાથે બેસવાથી માત્ર કલ્પના થી જ દુર થઇ જાય એ પ્રેમ છે …..
માથું ખોડા માં મુકીને લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ છે…
લાખ પ્રયત્નો છતા જેને નફરત ના કરી શકો ભૂલી ના શકો એ પ્રેમ છે….
આ વાંચતી વખતે જેનો ચહેરો નજર સામે દેખાય તેની શાથે પ્રેમ છે 

સમજદારી એં સમજદાર ની એક અદાકારી છે,
જે સમજે એં જ જાણે કે, આતો એક તરફી ખુલવા વાળી બારી છે.

જો તુજ મને ઘરમાં માન નથી આપતી,
તો સમાજ કયાંથી પતિ ગણી સન્માન મને આપતી.
તારી પસંદ નાપસંદ ની મારે ધ્યાન રાખવી,
પણ મારી પસંદ પર તારે બેધ્યાન કરી નજર નાખવી.
બેટી ની સારી માં બની છબી તારે બહાર રાખવી,
પિતા ના પ્રેમ માટે કેમ મુજ પિતા થી વંચિત રાખતી.
ફી થી માંડી ઘરના મોટા ખર્ચા ની ચુકવણી મારાથી કરાવતી.
છતાંય રોફ કેમ એટલો ઝાડતી, જાણે ઘર તો તુજ ચલાવતી.
પરણીને પિયર તરફ રહેવાના, તારા પ્રસ્તાવને આપેલી,
મારી મંજુરી થી શું? આખી ઝીંદગી મને આમજ સતાવીશ.
કે પછી, વહેતા વિપરીત દિશા ના દરિયામાં,
મજધાર ગણી, મને કિનારો પણ કદી તું બતાવીશ.
મારા માન, સન્માન, પસંદ, નાપસંદ પર તારું
ધ્યાન નથી, એથી મને કોઈ અફ્સોશ નથી,
મારા માટે તારું બેધ્યાન પણાથી પણ,
રહ્યો હવે મને કોઈ વશ્વસો નથી,
કારણ, મારા પ્રથમ પસંદ કરેલા પ્રેમ પર જ,
રહ્યો હવે મને વિશ્વાસ નથી

0 comments:

Post a Comment