Thursday, August 29, 2013
એક વાર મળ્યા મને ભગવાન, કીધું બોલ કોણ છે મહાન?
મારા સિવાય છે ધ્યાન, બીજું કોઈ નામ.
મારા સિવાય છે ધ્યાન, બીજું કોઈ નામ.
હું થોડો મૂંઝાયો, ગભરાયો, અને કીધું હા ભગવાન,
છે એક નામ, નથી એટલું મોટું પણ છે એટલું જ મહાન.
હું નથી હનુમાન પણ એ છે મારો રામ,
હું નથી સુદામા પણ એ છે મારો શ્યામ.
ભઈબંધ છે અનુ નામ, મલસો જો તમે એને
તમે પણ ગાતા થઇ જસો એના ગુણગાન.

અકળાઈ ને બોલ્યા ભગવાન, શું ભવિષ્યનું છે એને જ્ઞાન,
સુખ અને સંપત્તિ આપે છે? રાત ને દિવસ બનાવે છે?
દુખ ને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે એ નામ, જેનું તને છે ગુમાન.

ભગવાન, ભવિષ્યના જ્ઞાન માટે તો તમારા શિષ્યો છે મહાન,
સુખ છે મારો મિત્ર, સંપત્તિ છે મારી મિત્રતા,
રાત માં અમે એમ ફરતા જાણે ફરતા હોઈએ દિવસમાં,
રહી વાત દૂખ ની, જે તમને પામી ને પણ છે તમને ખોવાના દુઃખમાં
અમે તો મળિયા જ ત્યારે, જયારે અમે હતા ખોવાયેલા દુઃખમાં.

મારા ઘરે હોટેલ જેવું ભોજન નથી બનતું ,
પકવાન મિઠાઈ પણ કોઈક જ વાર બને છે ,
છતા હે ! પ્રભુ તારો ખુબ ખુબ આભાર કે ,
મને પેટ ભરી ને ભોજન તો મળે છે ,
દુનિયા માં કેટલાયે લોકોને પેટની આગ સાથેજ
સુવાનો વારો આવે છે . માટે હે ! પ્રભુ તારો ખરા દિલ થી
ફરી વાર ખુબ ખુબ આભાર …….

મનને બે ઘડી શાંત કરવાનું અને ભગવાનને બે ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે અપને તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન –
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

નથી મળ્યું તેની હવે કોઈ ફરિયાદ નથી કરવી, હા, જે મળ્યું છે તે બદલ ભગવાનનો આભાર જરુર માનવો જોઈએ..
કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી ,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી ,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી ,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી.

હે પ્રભુ !
સંજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે જીવવું કેમ એ મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ.
પરિસ્થિતિ જયારે ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ.
કઠોર ટીકાઓ અને નિંદાઓનો વરસાદ વરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરવું તે મને શીખવ.
પ્રલોભનો, પ્રસંશા, ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વડે, શ્રદ્ધા ડગુમગુ થઇ જાય, નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,
ધેર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવ.

હે ઈશ્વર, તે બધા જ સંજોગો તેં મારા કલ્યાણ માટે જ સર્જયા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.
ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.
એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.
જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,”બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશ” સમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, ” માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!” આટલુ કહી એ ચાલી નીકળી.
એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ,” હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?” પોતાની જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,”માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથી ” એમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.
પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કે ” મને તારી સાથે લઈ લે. મને બચાવી લે..” પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ,” માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે.” એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.
પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,”પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ.” પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.
અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુ “તને બચાવનાર સમય હતો ! ”
પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, ” હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?”
જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, ” કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે
એક મંદિર ના દરવાજા પર સરસ લાઈન લખી હતી “પગરખા” ની સાથે – સાથે ખોટા “અભરખા” પણ અહી જ ઉતારજો….
માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.

હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો….
ગોકુળમા ગાયો ખૂબ ચરાવી
રસ્તાની ગાયો હટાવી તો જો
અને પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી તો જો….
રસ્તાની ગાયો હટાવી તો જો
અને પ્રાઈવેટ કંપનીમાં જોબ કરી તો જો….
ગોપીયોના ઘરમાથી દૂધ દહી ખૂબ ખાધા
ઇટાલિયન પિઝ્ઝા, પાણી પૂરી, પાવ ભાજી ખાઈ તો જો…

ગીલ્લી દંડા બહુ રમ્યા,
અત્યારે ભારત ની ટીમ મા સેલેક્ટ થઈ તો જો…

14 મા વરસે મામા કન્સને માર્યા,
કસાબ ને આંગળી અડાળી તો જો….
કસાબ ને આંગળી અડાળી તો જો….
ચીર તો તે પૂર્યા દ્રોપડી ના,
મલ્લિકાને કપડા પહેરાવી તો જો…
મલ્લિકાને કપડા પહેરાવી તો જો…
ગુરુને ત્યા રહીને શિક્ષા લીધી,
આજ ની સ્કૂલો અને કોલેજોમાં ભણી તો જો….
આજ ની સ્કૂલો અને કોલેજોમાં ભણી તો જો….
હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો….
આ જેણે પણ લખ્યું છે. તેને અમારો ધન્યવાદ!
કરેલું કર્મ નું ફળ અચૂક મળે છે. માટે દુઃખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહીં સદબુધ્ધી અને સહન શક્તિ માંગો.
આપણે ભગવાન ને પામવાની કોશીસ કરીએ છીએ પણ જે કામ ભગવાન થી નથી થતું તે કામ એનું નામ લેવાથી થાય જાય છે જો આપણા માં પૂરી શ્રધ હોય તો.
હે પ્રભુ સંજોગો વિકટ હોય ત્યારે શ્રદ્ધા ડગું-મગું થઈ જાય નિરાશા ની ગર્તા માં મન ડૂબી જાય ત્યારે ધેર્ય અને શાંતિ થી કેમ માર્ગ કાઢવો તે મને શીખવાડો
જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગો તો દિમાગથી નહીં નસીબથી માગજો કારણ કે મેં દિમાગવાળાને નસીબવાળાને ત્યાં કામ કરતા જોયા છે
દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાથી અંત:કરણ પવિત્ર બને છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, હતાશા નીકળી જાય છે, મનને શાંતિ અને તાજગી મળે છે, દિલમાં ઉમંગ પ્રગટે છે અને જીવન જીવવાની પ્રેરણા મળે છે
પ્રાર્થના એટલે ઇશ્વરને પોતાનાં બનાવવાનો વશીકરણ મંત છે.
ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.
ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે
ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે.
જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
વિધાર્થી શિક્ષકપરાયણ હોવો જોઈએ, શિક્ષક વિધાર્થીપરાયણ હોવો જોઈએ, બેય જ્ઞાનપરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવાપરાયણ હોવું જોઈએ ને સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ.
બીજાનીઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.
સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.
જે પ્રદશૅન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઉંચાઈ ઉપર પહોંચી જાય છે.
સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.

જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘
મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત , એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘
દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘
ગમે તેવા હોય ગુણીજન છતાંયે માતા-પિતાના સૌ રૂણીજન.
સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.
મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત , એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘
દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘
ગમે તેવા હોય ગુણીજન છતાંયે માતા-પિતાના સૌ રૂણીજન.
સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.
ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.
એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.
જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,”બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશ” સમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, ” માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!” આટલુ કહી એ ચાલી નીકળી.
એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ,” હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?” પોતાની જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,”માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથી ” એમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.
પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કે ” મને તારી સાથે લઈ લે. મને બચાવી લે..” પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ,” માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે.” એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.
પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,”પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ.” પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.
અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુ “તને બચાવનાર સમય હતો ! ”
પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, ” હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?”
જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, ” કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે
જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે
સેવા નો મતલબ ગોતવા જઈએ તો હનુમાન જી ને કેમ વિસરવા?
હનુમાનજી નું જીવન સેવા માટેજ હતું અને એ પણ કોઈ સ્વાર્થ વગર, નિસ્વાર્થ ભાવે કરેલી સેવા એટલે મન પ્રફુલિત કરી ને જીવન જીવવાની એક સિદ્ધી સમાન સે….
ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા…
એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે..
ગાય ને પૂજો એટલું પૂરતુ નથી; ગાય ને પ્રેમ કરો.
તમને જીવનમાં જેટલા પણ લોકો મળે એમની સાથે પ્રેમ થી વર્તો.
કારણકે .. .. !! જયારે કોઈ તમને પૂછે કે “શું તમે પ્રેમ મા છો?”\
ત્યારે તમે ગર્વ થી કહી શકો કે .. “હું પ્રેમ મા નથી પણ પ્રેમ મારામાં છે ..

ગરીબી એવો અવગુણ છે જે તમારા દરેક સદગુણ નો નાશ કરે છે અને ધનાવાની એ એવો સદગુણ છે જે તમારા દરેક અવગુણો છુપાવે છે
સવાર માં ઉઠી ને આખો ખોલતા પહેલા કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે …..
મંદિર માં ભગવાન ના દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે ….
આખા દિવસ નો થાક જેની સાથે બેસવાથી માત્ર કલ્પના થી જ દુર થઇ જાય એ પ્રેમ છે …..
માથું ખોડા માં મુકીને લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ છે…
લાખ પ્રયત્નો છતા જેને નફરત ના કરી શકો ભૂલી ના શકો એ પ્રેમ છે….
આ વાંચતી વખતે જેનો ચહેરો નજર સામે દેખાય તેની શાથે પ્રેમ છે
સમજદારી એં સમજદાર ની એક અદાકારી છે,
જે સમજે એં જ જાણે કે, આતો એક તરફી ખુલવા વાળી બારી છે.

જો તુજ મને ઘરમાં માન નથી આપતી,
તો સમાજ કયાંથી પતિ ગણી સન્માન મને આપતી.
તારી પસંદ નાપસંદ ની મારે ધ્યાન રાખવી,
પણ મારી પસંદ પર તારે બેધ્યાન કરી નજર નાખવી.

બેટી ની સારી માં બની છબી તારે બહાર રાખવી,
પિતા ના પ્રેમ માટે કેમ મુજ પિતા થી વંચિત રાખતી.
ફી થી માંડી ઘરના મોટા ખર્ચા ની ચુકવણી મારાથી કરાવતી.
છતાંય રોફ કેમ એટલો ઝાડતી, જાણે ઘર તો તુજ ચલાવતી.

પરણીને પિયર તરફ રહેવાના, તારા પ્રસ્તાવને આપેલી,
મારી મંજુરી થી શું? આખી ઝીંદગી મને આમજ સતાવીશ.
કે પછી, વહેતા વિપરીત દિશા ના દરિયામાં,
મજધાર ગણી, મને કિનારો પણ કદી તું બતાવીશ.

મારા માન, સન્માન, પસંદ, નાપસંદ પર તારું
ધ્યાન નથી, એથી મને કોઈ અફ્સોશ નથી,
મારા માટે તારું બેધ્યાન પણાથી પણ,
રહ્યો હવે મને કોઈ વશ્વસો નથી,
કારણ, મારા પ્રથમ પસંદ કરેલા પ્રેમ પર જ,
રહ્યો હવે મને વિશ્વાસ નથી
ધ્યાન નથી, એથી મને કોઈ અફ્સોશ નથી,
મારા માટે તારું બેધ્યાન પણાથી પણ,
રહ્યો હવે મને કોઈ વશ્વસો નથી,
કારણ, મારા પ્રથમ પસંદ કરેલા પ્રેમ પર જ,
રહ્યો હવે મને વિશ્વાસ નથી
Wednesday, August 28, 2013
“નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય ”
“સાથ થી સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય”
“હદય થી હદય મળે તો નિર્દોષ પ્રેમ થઇ જાય”

“હાથ થી હાથ નાં હસ્ત-મેળાપ થાય તો,
જન્મો-જન્મ નું અતુટ બંધન બંધાય જાય”
જન્મો-જન્મ નું અતુટ બંધન બંધાય જાય”
“લાગણી, વિશ્વાસ, સમર્પણ નો ‘સંગમ’ થાય તો,
પ્રેમભર્યા માસુમ પ્રસંગો સર્જાય”
પ્રેમભર્યા માસુમ પ્રસંગો સર્જાય”
માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.
કેમ કરી ભૂલું તને,
કેમ કરી ભૂલી જવું ખુદને,
બસ જીવું છું એ થોડીક યાદો સાથે,
કેમ કરી ભૂલું તને,
કેમ કરી ભૂલું મને .
આજે પણ યાદ છે એ નયન,
આજે પણ યાદ છે આખરી સમય નો અંશ,
બસ યાદ નથી તો હવે ખુદ હું,
કેમ કરી ભૂલી જાવ તને…..
કેમ કરી ભૂલી જવું ખુદને,
બસ જીવું છું એ થોડીક યાદો સાથે,
કેમ કરી ભૂલું તને,
કેમ કરી ભૂલું મને .
આજે પણ યાદ છે એ નયન,
આજે પણ યાદ છે આખરી સમય નો અંશ,
બસ યાદ નથી તો હવે ખુદ હું,
કેમ કરી ભૂલી જાવ તને…..
લાંબી આ સફર માં જીન્દગીના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો તો અમે ખોયા છે.
તમે એકલા શાને રડો છો તો અમે ખોયા છે.
તે મૂક બનીને કહેતી હતી,
હું કહીને ચૂપ રહેતો હતો.
શું હતી દ્વિધા ના સમજી શક્યા,
તે દુઃખી થઈને કહેતી હતી,
હું કહીને દુઃખી થતો હતો.
હું કહીને ચૂપ રહેતો હતો.
શું હતી દ્વિધા ના સમજી શક્યા,
તે દુઃખી થઈને કહેતી હતી,
હું કહીને દુઃખી થતો હતો.
ક્યાંક વિસરી ગયા પરસ્પરના ભાવને,
કે પછી મનમેળના મળતાવને !
તે રુદનથી હૂંફ પામતી હતી,
હું હૂંફને સદા ઝંખતો હતો.
કે પછી મનમેળના મળતાવને !
તે રુદનથી હૂંફ પામતી હતી,
હું હૂંફને સદા ઝંખતો હતો.
નિષ્ફળ નિવડ્યો એ પરસ્પરનો સ્નેહ,
કે પછી સફળ થયાં વિધિના લેખ.
તે વિશ્વાસને ખાતર નિઃસ્વાર્થ બની હતી,
હું નિઃસ્વાર્થ ભાવે વિશ્વાસ માંગતો હતો.
કે પછી સફળ થયાં વિધિના લેખ.
તે વિશ્વાસને ખાતર નિઃસ્વાર્થ બની હતી,
હું નિઃસ્વાર્થ ભાવે વિશ્વાસ માંગતો હતો.
હવે, તો ક્યાં અટકશે આ જીવન,
કે પછી અટકી જશે આ જીવન.
તે આ જીંદગી મરીને જીવતી હતી,
હું આ જીંદગી જીવીને મારતો હતો.
કે પછી અટકી જશે આ જીવન.
તે આ જીંદગી મરીને જીવતી હતી,
હું આ જીંદગી જીવીને મારતો હતો.
હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું છે.
વિધારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો ભાર હોતો નથી, તે દાન દેવાથી નિત્ય વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.
નશીબ હંમેશા સાહસી લોકોને સહાય કરે છે.
જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘
મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત , એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘
દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘
આપણું હોય તે જતું નથી અને જાય છે તે આપણું નથી.
નસીબ થી વધુ અને ભાગ્ય થી વધારે ન કોઈ ને મળ્યું છે અને ન કોઈ ને મળશે
પત્ની મનપસંદ મિલ સકતી હે ..
પર માં તો પુણ્ય સે હી મિલતી હે
હાથ ની રેખાઓ ઉપર વિશ્વાસ હું નથી કરતો.
કારણ કે, નસીબ તો એના પણ હોય છે,
જેમના હાથ નથી હોતા.
ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા…
બધા કહે છે કે નસીબ હોય છે નસીબ હોય પણ વાસ્તવ માં તમારા કર્મ નું ફળ જ તમને મળતું હોય છે તેથી હંમેશા સારા કર્મ કરવાનો ધ્યેય રાખો….
લક્ષ હીન મનુષ્ય નું જીવન કોડી તુલ્ય છે.
જ્યારે પણ ભગવાન પાસે કંઈ માગો તો દિમાગથી નહીં નસીબથી માગજો કારણ કે મેં દિમાગવાળાને નસીબવાળાને ત્યાં કામ કરતા જોયા છે
વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.
ગુરુ ,મંત્ર , દેવતા, તીર્થ , ઓષધ , શાસ્ત્ર અને સત્પુરુષો-એ બધાં શ્રદ્ધાથી ફળે છે, કેવળ તર્કથી નહી. ફળપ્રાપ્તિનો અમોધ ઉપાય કોરું જ્ઞાન નહી પણ સાધના છે.
દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.
જો નસીબમાં હોઈ કંકર, તો શું કરે શંકર?
બુદ્ધિમાન મનુષ્યને જેટલા અવસર મળે છે, તેનાથી વધુ તો તે બનાવે છે.
શંકા કરીને બરબાદ થવા કરતા વિશ્વાસ રાખીને લૂટાઇ જવુ વધારે સારુ છે
પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે ત્યાં અદભુત સફળતા પ્રગટે છે.

Tuesday, August 27, 2013
સુંદરતા તેને જોનારની આંખોમાં ઝબકે છે તેના કરતાં પણ વધુ એની ઝંખના કરનાઓના અંતરમાં ઝળહળે છે.
સોંદર્ય શોભે છે શીલથી, ચારિત્ર્ય શોભે છે સંયમથી.
સત્ય, સદાચાર, શીલ, અને સહિષ્ણુતાનો સરવાળો એટલે સોંદર્ય
સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખુંદી વળીએ તો પણ એ જો આપણી અંદર નહી હોય તો હાથ લાગશે નહી.
સુંદરતા શુંગાર વિના પણ મનને મોહિત કરે છે. સુંદરતાને આભૂષણો ની જરૂર નથી. કોમળતા આભૂષણોનો ભાર સહન કરી શકે નહી.
બહાનું #૧: સમય નથી.
સવારે સમય નથી? તો સાંજે દોડો. સાંજે સમય
નથી તો સવારે દોડો. સોમ થી શુક્ર બીઝી છો?
તો શનિ-રવિનો ઉપયોગ કરો. ઘરની નજીક
ગાર્ડન હોય તો રાત્રે પણ
દોડી શકો છો (જમ્યા પહેલા!).

બહાનું #૨: મારું શરીર તો ફીટ છે,
દોડવાની શી જરુર?
બહારથી મસ્ત દેખાતું શરીર અંદરથી ફીટ હોય જ
તે જરુરી નથી. દોડવાથી હ્દ્ય વત્તા મગજને પણ
પૂરતો ઓક્સિજન મળવાથી એકસ્ટ્રા ફાયદો થાય
છે. સાંધા વગેરેના રોગોથી રાહત મળે છે (કે
પાછલી ઉંમરે થતા નથી કે ઓછા થાય છે).
તમારી ‘ફીટ’નેસનો ટેસ્ટ દોડવાનું શરુ
કરવાથી થઇ જશે!

બહાનું #૩: હવે ઉંમર થઇ ગઇ.
ADR માં એવા મેમ્બર છે જેમને ૬૦ વર્ષે દોડવાનું
શરુ કર્યું છે અને અત્યારે ૬૫ થી ૬૯ વર્ષે
પછી ફુલ-મેરેથોન દોડે છે! રણધીરઅંકલ અને માંકડ
અંકલ તેનાં ઉદાહરણ છે. હૈદરાબાદ
મેરેથોનમાં આવા કેટલાય ઓલ્ડ-યંગ ને
મારાથી આગળ થતા જોયેલા છે!

બહાનું #૪: દોડવાનું મોંઘું છે.
એક રીતે જોઇએ તો કોઇપણ શોખ મોંઘો છે, પણ
રનિંગ (અને સાઇકલિંગ) કદાચ એવા શોખ છે જે
મીનીમમ રુપિયા ખર્ચીને પણ સારી રીતે
કેળવી શકાય છે. દોડવા માટે માત્ર વર્ષે-બે વર્ષે
શૂઝ વત્તા ચડ્ડી-ટીશર્ટનો ખર્ચો છે.
જરુરી નથી કે દેશ-વિદેશના દરેક ખૂણે
થતી મેરેથોનમાં તમે ભાગ લો. હવે તો ગુજરાતમાંય
ત્રણ મેરેથોનનું આયોજન થાય છે (આ વખતે સુરતમાંય
મેરેથોનની વાતો સંભળાય છે. હુરતીઓ દોડશે
તો મજા આવશે! ખાલી આયોજનમાં લોચા ના પડે
તો સારી વાત છે ).
મેં કરેલ ત્રણ બેસ્ટ રનિંગ એસેસરી:
પાણીની બોટલ (વીથ ગ્રીપ): ૧૪૯, હેડ બેન્ડ:
૧૯૫, બેલ્ટ: ૨૦૦. આમાં પહેલી અને ત્રીજી વસ્તુ
રનિંગ માટેની છે જ નહી તો પણ મને મસ્ત રીતે
સેટ થઇ ગઇ છે. આ વસ્તુઓ જો બ્રાન્ડેડ લેવા જઇએ
તો ત્રણ ગણાં રુપિયા તેના માટે આપવા પડે.

બહાનું #૫: લોકો શું કહેશે?
ખાસ કરીને કદાચ બહુ વધુ વજન કે પછી કોઇક
વાર છોકરીઓ-સ્ત્રીઓને આ પ્રશ્ન ઉદ્ભવે છે. એક
ઉપાય જીમ અથવા વહેલી સવારે કે સાંજે ગાર્ડન-
પાર્કમાં દોડી શકાય. જો પોસાતું (અને જગ્યા-
મોકળાશ) હોય તો ટ્રેન્ડ મિલ ઘરે પણ
વસાવી શકાય પણ એમાં રોડ-ટ્રેક જેવી ફિલ
આવતી નથી. શોર્ટ પહેરીને જ દોડવું તે
જરુરી નથી, સરસ ટ્રેક પેન્ટ મળે છે.
અને તોય લોકો કંઇક તો કહેવાના. Ignore
કરવા!
બીજા કોઇ બહાનાં છે? તો લખો, ઉકેલ હાજર છે!

Sunday, August 25, 2013
સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
જ: ઠોકર ખાવાથી.
સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
જ: અસંતોષ, વહેમ અને શંકા
સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
જ: આશા, તૃષ્ણા અને વાસના.
સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
જ: બાળક
સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
જ: આવતીકાલ
સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
જ: ક્ષમા
સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
જ: આશિર્વાદ
સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
જ: પૂર્વગ્રહ
સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
જ: ધર્મશાળા.
સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?

સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.

એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી…
દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ
જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ કરવાવાળા તમારાથી ડરવા ન જોઈએ. તમે તમારી વ્યક્તિની ભૂલ કેટલી માફ કરી શકો છો તેના પરથી જ નક્કી થતું હોય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમે ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ કંઈ જ છાનુંછપનું કે ખાનગી ન કરે તો એ તમારી સામે એ કરી શકે અને તમને ખુલ્લા દિલે એ કહી શકે એટલી હળવાશ આપો. કોઈને પોતાની વ્યક્તિનું દિલ દુભાવવું હોતું નથી. કોઈને દૂર જવું હોતું નથી. અસ્વીકાર જ અભાવ સર્જતો હોય છે. મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી. એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી.
Saturday, August 3, 2013
કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.
બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવ નો રૂઆબ અને માનપાન રેતી ના દીવાલ જેવા હોય છે. જે થોડીક હવા ફુકાય તો જમીન દોસ્ત થઇ જાય છે.
બહાનું #૧: સમય નથી.
સવારે સમય નથી? તો સાંજે દોડો. સાંજે સમય
નથી તો સવારે દોડો. સોમ થી શુક્ર બીઝી છો?
તો શનિ-રવિનો ઉપયોગ કરો. ઘરની નજીક
ગાર્ડન હોય તો રાત્રે પણ
દોડી શકો છો (જમ્યા પહેલા!).
બહાનું #૨: મારું શરીર તો ફીટ છે,
દોડવાની શી જરુર?
બહારથી મસ્ત દેખાતું શરીર અંદરથી ફીટ હોય જ
તે જરુરી નથી. દોડવાથી હ્દ્ય વત્તા મગજને પણ
પૂરતો ઓક્સિજન મળવાથી એકસ્ટ્રા ફાયદો થાય
છે. સાંધા વગેરેના રોગોથી રાહત મળે છે (કે
પાછલી ઉંમરે થતા નથી કે ઓછા થાય છે).
તમારી ‘ફીટ’નેસનો ટેસ્ટ દોડવાનું શરુ
કરવાથી થઇ જશે!
બહાનું #૩: હવે ઉંમર થઇ ગઇ.
ADR માં એવા મેમ્બર છે જેમને ૬૦ વર્ષે દોડવાનું
શરુ કર્યું છે અને અત્યારે ૬૫ થી ૬૯ વર્ષે
પછી ફુલ-મેરેથોન દોડે છે! રણધીરઅંકલ અને માંકડ
અંકલ તેનાં ઉદાહરણ છે. હૈદરાબાદ
મેરેથોનમાં આવા કેટલાય ઓલ્ડ-યંગ ને
મારાથી આગળ થતા જોયેલા છે!
બહાનું #૪: દોડવાનું મોંઘું છે.
એક રીતે જોઇએ તો કોઇપણ શોખ મોંઘો છે, પણ
રનિંગ (અને સાઇકલિંગ) કદાચ એવા શોખ છે જે
મીનીમમ રુપિયા ખર્ચીને પણ સારી રીતે
કેળવી શકાય છે. દોડવા માટે માત્ર વર્ષે-બે વર્ષે
શૂઝ વત્તા ચડ્ડી-ટીશર્ટનો ખર્ચો છે.
જરુરી નથી કે દેશ-વિદેશના દરેક ખૂણે
થતી મેરેથોનમાં તમે ભાગ લો. હવે તો ગુજરાતમાંય
ત્રણ મેરેથોનનું આયોજન થાય છે (આ વખતે સુરતમાંય
મેરેથોનની વાતો સંભળાય છે. હુરતીઓ દોડશે
તો મજા આવશે! ખાલી આયોજનમાં લોચા ના પડે
તો સારી વાત છે ).
મેં કરેલ ત્રણ બેસ્ટ રનિંગ એસેસરી:
પાણીની બોટલ (વીથ ગ્રીપ): ૧૪૯, હેડ બેન્ડ:
૧૯૫, બેલ્ટ: ૨૦૦. આમાં પહેલી અને ત્રીજી વસ્તુ
રનિંગ માટેની છે જ નહી તો પણ મને મસ્ત રીતે
સેટ થઇ ગઇ છે. આ વસ્તુઓ જો બ્રાન્ડેડ લેવા જઇએ
તો ત્રણ ગણાં રુપિયા તેના માટે આપવા પડે.
બહાનું #૫: લોકો શું કહેશે?
ખાસ કરીને કદાચ બહુ વધુ વજન કે પછી કોઇક
વાર છોકરીઓ-સ્ત્રીઓને આ પ્રશ્ન ઉદ્ભવે છે. એક
ઉપાય જીમ અથવા વહેલી સવારે કે સાંજે ગાર્ડન-
પાર્કમાં દોડી શકાય. જો પોસાતું (અને જગ્યા-
મોકળાશ) હોય તો ટ્રેન્ડ મિલ ઘરે પણ
વસાવી શકાય પણ એમાં રોડ-ટ્રેક જેવી ફિલ
આવતી નથી. શોર્ટ પહેરીને જ દોડવું તે
જરુરી નથી, સરસ ટ્રેક પેન્ટ મળે છે.
અને તોય લોકો કંઇક તો કહેવાના. Ignore
કરવા!
બીજા કોઇ બહાનાં છે? તો લખો, ઉકેલ હાજર છે!!

Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘ મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘ જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છ...
-
એક વાર મળ્યા મને ભગવાન, કીધું બોલ કોણ છે મહાન? મારા સિવાય છે ધ્યાન, બીજું કોઈ નામ. હું થોડો મૂંઝાયો, ગભરાયો, અને કીધું હા ભગવાન, છે એક ન...
-
રડતી આંખો ને હસાવનાર કોઈ નથી , હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી , આંશુ તો દરેક આંખો માં હોય છે, પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી ….. દ...
-
સવાર માં ઉઠી ને આખો ખોલતા પહેલા કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ છે ….. મંદિર માં ભગવાન ના દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે એવો આભાસ થા...
-
નશીબ હંમેશા સાહસી લોકોને સહાય કરે છે. જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘ મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માત...
-
ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે. ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે ગરીબ માણસો પોત...
-
એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી… દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ...
-
આખો દિવસ વીતી ગયો, સૌએ શિક્ષકોને ખુબ સારી રીતે શુભેચ્છાઓ પાઠવી, મેં પણ એમને દિલ થી આપી, જે શિક્ષક નથી પણ એમની શિક્ષા શિક્ષણ તરીકે કામ લાગી...
-
“નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય ” “સાથ થી સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય” “હદય થી હદય મળે તો નિર્દોષ પ્રેમ થઇ જાય” “હાથ થી હાથ નાં હ...
-
સારા કામ માટે સારી સવાર તો, રોજ મળે છે, બસ, આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે. નવા સ્વાદ માટે, ઘરનું ભાણું તો રોજ મળે છે, બસ, આપણે એ...